ગાંધીનગર : રાજ્યમાં IAS અને IPSની કરાઇ બદલી

ગુજરાત | સમાચાર, રાજ્યમાં IAS અને IPSની બદલી કરવામાં આવી છે. 18 સિનિયર આઈએએસની બદલી કરવામાં આવી છે, જ્યારે 8 આઈપીએસને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

IAS
New Update

રાજ્યમાં IAS અને IPSની બદલી કરવામાં આવી છે. 18 સિનિયર આઈએએસની બદલી કરવામાં આવી છે, જ્યારે 8 આઈપીએસને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

કોને ક્યાં મૂકવામાં આવ્યા

·         વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવી શ્રમ રોજગારમાં મુકાયા

·         ACS સુનૈના તોમરને ઉચ્ચ અને ટેક્નિકલ વિભાગમાં મુકાયા

·         ACS પંકજ જોશીને બંદર અને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો હવાલો

·         એમ.કે.દાસને CMOના ACS બનાવાયા

·         એમ.કે.દાસ પાસે ગૃહ વિભાગનો વધારાનો હવાલો

·         જયંતિ રવિ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત

·         જયંતિ રવિને મહેસૂલ વિભાગમાં ACS બનાવાયા

·         ACS અંજુ શર્માની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારમાં બદલી

·         ACS એસ.જે.હૈદરની ઉર્જા અને પેટ્રોકેમિકલ્સમાં બદલી

·         ACS જે.પી.ગુપ્તાની આદિજાતિ વિકાસ વિભાગમાં બદલી

·         ટી.નટરાજન પણ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત

·         ટી.નટરાજનને નાણા વિભાગના અગ્ર સચિવ બનાવાયા

·         મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્રસચિવ બનાવાયા

·         મુકેશ કુમારને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બનાવાયા

·         રાજીવ ટોપનોને ચીફ કમિશ્નર સેલ્સ ટેક્સ બનાવાયા

·         ડો.એસ.મુરલી ક્રિષ્ણને રાજ્ય ચૂંટણી આયોગના OSD બનાવાયા

·         અનુપમ આનંદ રાજ્યના નવા વાહન વ્યવહાર કમિશ્નર

·         રાજેશ માંજુને રેવન્યૂ ઈન્સ્પેક્શન કમિશ્નર બનાવાયા

·         રાકેશ શંકરને મહિલા અને બાળ વિકાસના કમિશ્નર બનાવાયા

·         કે.કે.નિરાલાને નાણા વિભાગના સચિવ બનાવાયા

·         એ.એમ.શર્માને રાજ્યપાલના અગ્ર સચિવ બનાવાયા

રાજ્યમાં આઠ IPSને પણ અપાયા પોસ્ટિંગ 

·         રાજુ ભાગર્વ આર્મ્સ યુનિટના ADGP

·         વિકાસ સુંદા પોસ્ટિંગની રાહમાં

·         બિશાખા જૈન SRPF ગ્રુપ-4ના કમાન્ડન્ટ

·         રાઘવ જૈનને રાજકોટ મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા

·         IPS જીતેંદ્ર અગ્રવાલને સુપ્રીટેન્ડેન્ટ પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ એકમાં મુકાયા

·         નીધી ઠાકુરને વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા

·         IPS કોરુકોન્ડા સિદ્ધાર્થને રાજ્યપાલના ADC બનાવાયા

 

#Gujarat IPS Transfer #Gujarat IAS officer
Here are a few more articles:
Read the Next Article