Connect Gujarat
ગુજરાત

ગુજરાત ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશનએ ટુ વ્હીલર પર GST દર ઘટાડવા નાણામંત્રીને લખ્યો પત્ર

હવે ટુ વ્હીલરએ બિઝનેસ કલાસની વસ્તુ નહિ પણ જરૂરિયાતનું સાધન બની ગયું છે

ગુજરાત ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશનએ ટુ વ્હીલર પર GST દર ઘટાડવા નાણામંત્રીને લખ્યો પત્ર
X

અમદાવાદઃ કોરોના કાળ પછી ટુ વ્હીલર બિઝનેસ પીકઅપ પકડી રહ્યો છે. હવે ટુ વ્હીલરએ બિઝનેસ કલાસની અમદાવાદઃ કોરોના કાળ પછી ટુ વ્હીલર બિઝનેસ પીકઅપ પકડી રહ્યો છે. હવે ટુ વ્હીલરએ બિઝનેસ કલાસની વસ્તુ નહિ પણ જરૂરિયાતનું સાધન બની ગયું છે ત્યારે હાલમાં ટુ વ્હીલર પર સૌથી વધુ 28 ટકા GST દર છે જે દૂર કરવા ગુજરાતના ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશનએ નાણામંત્રી નિર્મલા સીતારમણને લેખિતમાં રજૂઆત કરીને જીએસટી દરમાં રાહત આપવા માંગ કરી છે.વસ્તુ નહિ પણ જરૂરિયાતનું સાધન બની ગયું છે ત્યારે હાલમાં ટુ વ્હીલર પર સૌથી વધુ 28 ટકા GST દર છે જે દૂર કરવા ગુજરાતના ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશનએ નાણામંત્રી નિર્મલા સીતારમણને લેખિતમાં રજૂઆત કરીને જીએસટી દરમાં રાહત આપવા માંગ કરી છે...

આ પત્રમાં આગામી બજેટમાં આ રાહત મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. લોકસભામાં આગામી 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. આ તેમનું છઠ્ઠું બજેટ હશે. સંપૂર્ણ બજેટ લોકસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના બાદ રજૂ કરવામાં આવશે. જોકે આ વચગાળાના બજેટમાં ગુજરાતના ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા જીએસટી ના દરમાં ઘટાડો કરવાની અપીલ કરી છે. ટુ વ્હીલર્સ પરના GST દરોને 18% સુધી નિયંત્રિત કરવા માગ છે. આ ઉપરાંત FADAની અપીલ છે કે યુઝડ કાર માટેના GST દરમાં 5% સુધીનો ઘટાડો કરવા માંગ કરી છે..

Next Story