Connect Gujarat
ગુજરાત

આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી આગાહી

આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી આગાહી
X

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જાતા આગામી 5 દિવસ ગુજરાતમાં વરસા આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદનો અનુમાન છે.

આવતીકાલે નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને ભરૂચમાં વરસાદ વરસી શકે છે.

17 સપ્ટેમ્બરે અમદાવાદ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસશે.

Next Story