ભરૂચ અંકલેશ્વર : મેઘરાજાના ગાજવીજ સાથે આગમન બાદ મહાવીર ટર્નીંગથી લઈને વાલિયા ચોકડી સુધી સર્જાયો ટ્રાફિક અંકલેશ્વરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે.ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, By Connect Gujarat Desk 16 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ યુપીમાં વીજળી પડવાથી 24 કલાકમાં 29 લોકોના મોત, વરસાદમાં ઝાડનો આશરો ન લેવા સૂચના ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મૃત્યુ વીજળી પડવાને કારણે થયા છે. લોકોને સાવધાન અપીલ કરાઇ By Connect Gujarat Desk 16 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત : રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત મધરાતે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી,વલસાડ,ભરૂચ,નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. By Connect Gujarat Desk 29 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્રમાં નદીના ધસમસતા પ્રવાહમાં 15 લોકો ફસાયા, તમામ લોકોને બચાવી લેવાયા મહારાષ્ટ્રમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. અહિલ્યાનગરની વાલુંબા નદીમાં આશરે 15 લોકો ફસાયા જતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે તમામ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લીધા By Connect Gujarat Desk 28 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોંકણમાં પહેલા દિવસના ભારે વરસાદથી જનજીવન ખોરવાયું ચોમાસાના અકાળ આગમનથી સરકારી કામકાજમાં વિક્ષેપ પડયો છે. મુંબઈ-ગોવા હાઈવે, જે ઘણા વર્ષોથી નિર્માણાધીન છે, તે હજુ પણ ખરાબ હાલતમાં છે By Connect Gujarat Desk 28 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ઝઘડિયા : ભારે પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત,વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત મકાનના પતરા પણ ઉડ્યા વાવાઝોડા સાથે વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારમાં કેટલાક મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી.તેમજ મકાનોની દિવાલો પણ ધરાશાયી થતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું By Connect Gujarat Desk 27 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ 10 ઈંચ વરસાદ સાથે મુંબઈમાં ચોમાસાની ૧૫ દિવસ વહેલી બ્લોકબસ્ટર એન્ટ્રી શનિવારે હજુ તો કેરળ અને રવિવારે મહારાષ્ટ્રના સીમાડે પહોંચેલુ નૈઋત્યનું ચોમાસું સોમવારે તો મુંબઈ શહેરમાં પહોંચી ગયું હતું. છેલ્લાં ૭૫ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ૨૬મી મેએ જ મુંબઈમાં ચોમાસાની બ્લોકબસ્ટર એન્ટ્રી થઈ હતી. By Connect Gujarat Desk 27 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાની તોફાની બેટિંગ,પુણેમાં આભ ફાટતા જળબંબાકારની સ્થિતિ મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોંકણ, પૂણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. By Connect Gujarat Desk 26 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ તોફાન અને વરસાદનો કહેર: દિલ્હી-મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા, યુપીમાં ભારે વરસાદ ચાલુ, હિમાચલમાં વાદળ ફાટ્યું દિલ્હી NCR સહિત હરિયાણા, યુપીમાં ભારે વરસાદ, તોફાન અને ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે પહેલાથી જ 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને ભારે વાવાઝોડાની ચેતવણી જારી કરી હતી. By Connect Gujarat Desk 25 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn