/connect-gujarat/media/post_banners/1e80b07a4064383407b0524f4cf4269d363cc16f35702f31b2758cba769377ef.jpg)
જામનગરના કાલાવડમાં આગામી 28મી એ કાલાવડ એ.પી.એમ.સી.ની ચૂંટણી યોજવાની છે ત્યારે ભાજપ દ્વારા ચુંટણીમાં પેનલ ઉતારવામાં આવી છે જામનગરના કાલાવડમાં આગામી 28 તારીખે એ.પી.એમ.સી.નીચૂંટણીનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે ભાજપ દ્વારા કાલાવડમાં એ.પી.એમ.સી ચુંટણીમાં પેનલ ઉતારી છે તેમજ ખરીદ વેચાણ સહકારી મંડળીના બે ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.આજે શહેરના સાત રસ્તા પાસે આવેલ અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા, મહામંત્રી દિલીપ ભોજાણી, દિલીપસિંહ ચુડાસમા, અને ડો.ભંડેરી સહિત અગ્રણીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ ભાજપના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો ....