જામનગર : ધ્રોલ નજીક તેજ રફતાર કારે મારી ગુલાંટ, કારમાં સવાર ત્રણના મોત
જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટી મારી ગઇ હતી.
જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટી મારી ગઇ હતી.
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
કુખ્યાત સાયચા ગેંગ પર તંત્રની મોટી તવાઈ બોલાવવામાં આવી છે. બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં જામનગરના વકીલ મંડળ દ્વારા આવતીકાલે કોર્ટ કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરી
જામનગરમાં આ દિવસોમાં એક અલગ જ ચમક જોવા મળી રહી છે.