જુનાગઢ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. દાંતના તબીબે દર્દીનો અન્ય દાંત કાઢી નાખતા દર્દી મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે હવે દર્દીના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપવામાં આવી છે.
ગુજરાત, સમાચાર, Featured, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા 3 જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે અનેક વખત વિવાદમાં આવેલી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવતા હાલ ચકચાર મચી જવા પામી છે.