જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ થયું જાહેર

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ થયું જાહેર
New Update

ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. કારણ કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, પંચાયત પસંદગી સેવા મંડળે આ પરીક્ષા લીધી હતી. નોંધનીય છે કે, 9 એપ્રિલે રાજ્યનાં 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષાર્થી નોંધાયા હતા. બપોરે 12.30 કલાકથી શરૂ થયેલી પરીક્ષા 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા ચાલી હતી.

જુનિયર ક્લાર્કની પરીક્ષા ની માર્કશીટ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

લિંક 1

https://formonline.co.in/HSAKBRMPGVZHYQ/SearchPage.aspx

લિંક 2

https://resultview.co.in/HSAKBRMPGVZHYQ/SearchPage.aspx

તલાટી તથા જુનિયર ક્લાર્કની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી પંચાયત પસંદગી મંડળની વેબસાઈટ ઉપરથી જોઈ શકાશે.

#India #ConnectGujarat #result #Junior #Clerk Exam
Here are a few more articles:
Read the Next Article