સુરતના યુવકે UPSCની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ચોથો ક્રમ મેળવ્યો, વધાર્યું પરિવારનું ગૌરવ...
સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સુરતના એક યુવકે ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે.
સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સુરતના એક યુવકે ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે.
45 દિવસ સુધી ચાલનારા લોકશાહીના મહાન પર્વનો આજે નિર્ણાયક દિવસ છે. આજે લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મતગણતરી બાદ જીત-હારની તસવીરો સ્પષ્ટ થશે
GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ)ના પરિણામ બાદ આજરોજ 13 મે, 2024ના CBSEનું પરિણામ જાહેર થયું છે.
વિદ્યાર્થીઓ નાપાસ થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર GIDC વિસ્તારનું પરિણામ 91.11 ટકા આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે.