New Update
/connect-gujarat/media/media_files/2025/06/08/JEcwg1R0VZO138pfxiJ0.jpg)
કચ્છની ધરા વધુ એકવાર ધ્રુજી ઉઠી છે. કચ્છ સરહદે ખાવડા નજીક ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ હતી. ખાવડાથી 32 કિલોમીટર દૂર કેન્દ્રબિંદું નોંધાયું હતું.
9 ઓગસ્ટના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના પગલે લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 ની હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જેનું કેન્દ્ર પાલનપુરથી 31 કિમી ઉત્તર પૂર્વમાં હતું.
Latest Stories