લોકસભા ચૂંટણી પહેલા 65 Dyspના સાગમતે બદલીના ઓર્ડરો ફાટ્યા

હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરનારા 8 આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે 5 આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા

New Update
લોકસભા ચૂંટણી પહેલા 65 Dyspના સાગમતે બદલીના ઓર્ડરો ફાટ્યા

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના 65 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. તેમજ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરનારા 8 આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે 5 આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.

જુઓ સંપૂર્ણ લિસ્ટ:-


Latest Stories