ગુજરાત લોકસભા ચૂંટણી પહેલા 65 Dyspના સાગમતે બદલીના ઓર્ડરો ફાટ્યા હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરનારા 8 આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે 5 આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા By Connect Gujarat Desk 14 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn