આજથી રાજ્યમાં ચોમાસુ જામશે ! આ જિલ્લાઓમાં વરસાદની કરવામાં આવી આગાહી

વરસાદની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકોની આતુરતાનો આજે અંત આવશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે રાજ્યમાં ચોમાસું જામશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યમાં બનાસકાંઠા,પાટણ,મહેસાણામાં વરસાદ

Meteorological department forecast, rain
New Update

વરસાદની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકોની આતુરતાનો આજે અંત આવશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે રાજ્યમાં ચોમાસું જામશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યમાં બનાસકાંઠા,પાટણ,મહેસાણામાં વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી,ખેડામાં પણ વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ,આણંદ,પંચમહાલ,દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળે તેવી હવામાન ખાતાની આગાહી છે. મહીસાગર,વડોદરા,છોટા ઉદેપુર,ભરુચ, નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

#રાજ્ય
Here are a few more articles:
Read the Next Article