નર્મદા: આદિવાસી બહેનો બની પગભર કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવી

જિલ્લાની આદિવાસી બહેનો કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે જેમને રાજ્ય સરકારનો પૂરો સહયોગ સાંપડ્યો છે.

નર્મદા: આદિવાસી બહેનો બની પગભર કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવી
New Update

નર્મદા જિલ્લાની આદિવાસી બહેનો કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે જેમને રાજ્ય સરકારનો પૂરો સહયોગ સાંપડ્યો છે.

નર્મદા જિલ્લાની આદિવાસી બહેનો કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે. આદિવાસી બહેનો દ્વારા બનાવેલ હેન્ડ વોલેટ, હેન્ડ બેગ,પેન સ્ટેન્ડ, બેલ્ટ, ટુર બેગ,કેપ,મોબાઈલ પોકેટ સહિતની અવનવી વસ્તુઓ જાતે હાથે ગુથીને બનાવે છે. દેડીયાપાડાના મલસામોટ ગામે મહિલાઓ આ વર્કશોપ ચલાવી રહી છે.વિદેશ મંત્રી જયશંકર દ્વારા દત્તક લીધેલા માલસમોટ ગામે મહિલાઓને હેપ્પી ફેસીસ ફાઉન્ડેશનની મદદથી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે અને બહેનોએ બનાવેલ વસ્તુઓને માર્કેટમાં લોકો સુધી પહોચાડવા માટે આ ફાઉન્ડેશન એકતા મોલ, ફર્ન હોટેલ, સ્ટેચ્યુ ખાતેના ફૂડ કોર્ટની બાજુમાં સોવિનિયાર શોપ શરૂ કરાવીને મહિલાઓ જ આ દુકાનો પર બેસી વેચાણ કરે છે

#Gujarat #CGNews #Narmada #Gujarat government #Adivasi sisters #banana
Here are a few more articles:
Read the Next Article