આજથી વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ

સમાચાર ,આજથી દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ

New Update
dem

આજથી દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજકોટ, અમરેલી,સુરેન્દ્રનગર, ભાવનગરના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Latest Stories