શ્રાવણના આઠમા દિવસે શ્રી સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર કરાયો

શ્રાવણના આઠમા દિવસે શુક્લ આઠમ તિથિ પર સોમનાથ મહાદેવને વિશેષ ભસ્મ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને ભસ્મ દર્શન શ્રૃંગાર એક

New Update
vlcsnap-2025-08-02-21h32m01s528

નિર્મોહ અને નિરંતરતા નું પ્રતિક છે મહાદેવનો ભસ્મ શ્રૃંગાર 


શ્રાવણના આઠમા દિવસે શુક્લ આઠમ તિથિ પર સોમનાથ મહાદેવને વિશેષ ભસ્મ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.

સોમનાથ મહાદેવને ભસ્મ દર્શન શ્રૃંગાર એક પ્રાચીન પૂજાવિધિ છે. આ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને યજ્ઞભસ્મથી શણગારવામાં આવે છે. 
શાસ્ત્રોમાં ભસ્મને વૈરાગ્ય અને નિર્મોહનું પ્રતિક કેહવાના આવેલ છે. માનવામાં આવે છે કે આ ભસ્મથી લેપ કરેલ શિવલિંગના દર્શનથી મનુષ્ય મોહમાયાના દંભ માંથી મુક્ત થઈ શિવત્વ ની અનુભૂતિ કરે છે.

Latest Stories