રાજ્યમાં 17 ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશો ફાટ્યા, જાણો કોને ક્યાં મુકાયા..!

New Update
રાજ્યમાં 17 ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશો ફાટ્યા, જાણો કોને ક્યાં મુકાયા..!

ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં 17 જેટલા નાયબ કલેક્ટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના મહેસૂલ વિભાગે આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 17 નાયબ કલેક્ટરોની બદલીના આદેશ કર્યા છે, જેમાંના મોટા ભાગના અધિકારીઓને તેમની હાલની જવાબદારીમાંથી જ્યાં બદલી આપવામાં આવી છે.જેમાં મોટા ભાગના અધિકારીઓને જિલ્લાના પુરવઠા અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.

જુઓ સંપૂર્ણ લિસ્ટ 



 જોકે, બદલી કરાયેલ 17 ડેપ્યુટી કલેક્ટરમાંથી 13 અધિકારીઓને જિલ્લા પુરવઠા અધિકારી, 2 અધિકારીઓને ડેપ્યુટી કલેક્ટર, 1 અધિકારીને DC-LR અને એક અધિકારીની પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે, ત્યારે હવે બદલીના ઓર્ડર જાહેર થયા બાદ તાત્કાલિક દિવસોમાં જે તે અધિકારીઓએ પોતાના ફરજ પરના સ્થળ ઉપર વહેલી તકે હાજર થવા રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જણાવાયું છે.

Latest Stories