ગુજરાતરાજ્યની વહીવટી શાખામાં ફેરફાર,42 ડેપ્યુટી કલેકટરની બદલી, 26 મામલતદાર બઢતી રાજ્યના ગૃહ વિભાગ તરફથી PSI, PI અને IPS ની બઢતી અને બદલીઓ બાદ હવે 42 ડેપ્યુટી કલેક્ટર અને 26 મામલતદારની બઢતી અને બદલીના આદેશ છૂટ્યા છે. By Connect Gujarat 24 Sep 2022 11:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn