ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં આંશિક વધારો, ૧૭૦ નવા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં કોરોનાના ૧૭૦ નવા કેસ નોંધાયા છે, જેને પગલે કુલ સક્રિય કેસોની

New Update
દેશમાં બીજી વખત એક દિવસમાં 4 લાખથી વધુ કેસ; 24 કલાકમાં 3980 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં કોરોનાના ૧૭૦ નવા કેસ નોંધાયા છે,

જેને પગલે કુલ સક્રિય કેસોની સંખ્યા ૭૧૭ પર પહોંચી ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સાબદું બન્યું છે.

જિલ્લાવાર સ્થિતિ:

ભાવનગર જિલ્લામાં કોરોનાના ૭ નવા કેસ નોંધાયા છે.

  • મહેસાણા જિલ્લામાં પણ ૬ નવા કેસ સામે આવ્યા છે.
  • હિંમતનગરમાં કોરોનાના ૨ નવા કેસ નોંધાયા છે, જેમાં હિંમતનગર મેડિકલ કોલેજના એક રેસિડેન્ટ ડોક્ટર પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories