New Update
/connect-gujarat/media/media_files/2025/05/24/mQjsvKjK0AWyXQLgWbQS.jpg)
PM નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે 4 વાગ્યે તેઓ અમદાવાદ પહોચશે, આજે નિકોલમાં મોટી જનસભાનું આયોજન છે. જાણીએ પીએમ મોદીના પ્રવાસનો ઉદેશ અને સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. જાણીએ બંને દિવસનું સંપૂર્ણ શિડ્યુઅલ શું છે.
ગુજરાત પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુઅલ
PM નરેન્દ્ર મોદી 4 વાગ્યે અમદાવાદ પહોંચશે
4:30 કલાકે હરિદર્શન ચાર રસ્તાથી ખોડલ ગ્રાઉન્ડ સુધી રોડ શો
5:30 વાગ્યે નિકોલ ખોડલધામના ગ્રાઉન્ડમાં જાહેર જનસભા
8 વાગ્યે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ
26 ઓગસ્ટના કાર્યક્રમ
સવારે 10 વાગ્યે હાંસલપુરમાં સુઝીકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કરશે
Latest Stories