સુરેન્દ્રનગર: પરવાનગી વગર ચાલતા બે ગેમ ઝોનના સંચાલક અને માલિક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગરમાં પરવાનગી વગર ચાલતા બે ગેમ ઝોન સામે ફરિયાદ નોંધાય.રાજકોટની ઘટના બાદ સીલ કરવામાં આવેલા ગેમ ઝોનમાં સીલ માર્યા પહેલા અનેક ક્ષતિઓ તેમજ મનોરંજનના જાહેર જગ્યાનું લાઇસન્સ, વગર ચલાવતા હોવાનું ખુલવા પામ્યું હતું.

New Update
Surendranagar game zone

Surendranagar

સુરેન્દ્રનગરમાં પરવાનગી વગર ચાલતા બે ગેમ ઝોન સામે ફરિયાદ નોંધાય.રાજકોટની ઘટના બાદ સીલ કરવામાં આવેલા ગેમ ઝોનમાં સીલ માર્યા પહેલા અનેક ક્ષતિઓ તેમજ મનોરંજનના જાહેર જગ્યાનું લાઇસન્સ, વગર ચલાવતા હોવાનું ખુલવા પામ્યું હતું.
આ મામલામાં ખુદ પોલીસ જ ફરિયાદ બની હતી. ગેમઝોનના સંચાલક માલિક મેનેજર તેમજ તપાસમાં ખુલે તે તમામ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છેવઢવાણ 80 ફુટ રોડ પર આવેલ ગોપીનાથ ગેમ ઝોન તેમજ પ્લે બોક્સ ગેમ ઝોન સહિત બે સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે
Latest Stories