સુરેન્દ્રનગર : દાંપત્ય જીવનમાં ખટરાગથી ત્રાસીને ન્યાયની માંગણી સાથે પતિની પગપાળા સુપ્રીમ કોર્ટ સુધીની કુચ
પતિ પોતાની પત્નીના ત્રાસથી કંટાળીને ન્યાય માટે પગપાળા દિલ્હી પહોંચી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે.પત્નીના લગ્નેતર સંબંધોથી ત્રાસેલા પતિએ આખરે છુટકારો મેળવવા માટે આ પગલું ભર્યું