લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગ દ્વારા Dy.SP તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીને પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે. રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1 માં ફરજ બજાવતા પાંચ અધિકારીઓને તેઓની હાલની ફરજની જગ્યાએ પોલીસ અધિક્ષક વર્ગ-1 સંવર્ગની એક્સ કેડર જગ્યાઓ પર બઢતી આવામાં આવી છે. ત્યારે હજુ આગામી સમયમાં પોલીસ કમિશ્નર, એસપી સહિતનાં અધિકારીઓની પણ બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

જુઓ બઢતીનું લીસ્ટ:-