ફિલિપાઇન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, શનિવારે વહેલી સવારે ફિલિપાઇન્સમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ શનિવારે (ભારતીય સમય) સવારે 04:37 વાગ્યે આવ્યો હતો.
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, શનિવારે વહેલી સવારે ફિલિપાઇન્સમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ શનિવારે (ભારતીય સમય) સવારે 04:37 વાગ્યે આવ્યો હતો.
હિમાચલના ઘણા ભાગોમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ શિમલાના જાટોદમાં એક પિકઅપ વાહન પર કાટમાળ પડ્યો હતો, જેના કારણે વાહન સંપૂર્ણપણે નુકસાન થયું
બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પર બોમ્બ ધમકીથી ભયનો માહોલ. એક અઠવાડિયામાં આ બીજી ધમકી છે. તપાસમાં બંને વખત સાબિત થયું કે આ ધમકી અફવા હતી...
પત્રીઘાટ નજીક બનેલા આ દુ:ખદ અકસ્માતમાં 2 મુસાફરોના મોત થયા છે જ્યારે 24 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ જહુથી મંડી જઈ રહી હતી
મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું
રામદેવપીરનો મંડપ મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારના સમયે મંડપ ખડો થયો તે દરમિયાન એકાએક નીચે પટકાયો હતો. મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રીત થયા હતા
નદીમાં ન્હાવા ગયેલા 8 મિત્રોના ડૂબવાથી મોત થયા. બધા મૃતકો ટોંક અને જયપુર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. લોકોએ વહીવટીતંત્રની મદદથી નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા
ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી.એક અજાણ્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ દ્વારા કોર્ટ પરિસરમાં તપાસ શરૂ કરવામાં આવી છે..