New Update
/connect-gujarat/media/post_banners/3b6c05dfa6bf6d39b20cf1b33cdd539e9484e89c43b772437ae578e3ac76fbc8.webp)
રાજ્યમાં વર્ગ 3ની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામેં આવી રહ્યા છે. જેમાં સત્તાવાર સામે આવેલ વિગત અનુસાર વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. જેના પરિણામે હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે.
/connect-gujarat/media/post_attachments/dc1332075a3c3488810dcd8b8a45fb52e085c75d7d7446fa0818c5256f7dc02a.webp)
વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે.