Connect Gujarat

You Searched For "conducted"

ભરૂચ : બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા જિલ્લા કક્ષાની ઓપન હાફ મેરેથોન દોડ સ્પર્ધા યોજાય…

18 March 2024 7:43 AM GMT
ભરૂચની બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા સંચાલિત ભરૂચ જિલ્લા વ્યાયામ મંડળ તથા હરિ ૐ આશ્રમ-સુરતના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ઓપન હાફ મેરેથોન દોડ...

વડોદરા: ઓરિએન્ટલ કેમિકલ કંપની દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ

4 March 2024 9:49 AM GMT
વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત ઓરિએન્ટલ કેમિકલ કંપની દ્વારા આંખના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM દ્વારા યોજાયેલ SSC મોડેલ એકઝામ-2024નું પરિણામ જાહેર કરાયું…

1 March 2024 10:08 AM GMT
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : નબીપુરની સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે સર્જીકલ કેમ્પ યોજાયો, લાભાર્થીઓએ લાભ લીધો

11 Feb 2024 9:18 AM GMT
નબીપુર ખાતે સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ-નબીપુર દ્વારા સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ભરૂચ : કેર એન્ડ ક્યોર હોસ્પિટલ દ્વારા ભોલા સાર્વજનિક હોસ્પિટલ-ઝનોરમાં સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાયો...

29 Jan 2024 6:33 AM GMT
ઝનોર સ્થિત ભોલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેર એન્ડ ક્યોર હોસ્પિટલ-ભરૂચ દ્વારા સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ગ ત્રણની સરકારી ભરતીને લઈ મોટા સમાચાર, હેડક્લાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે

28 Dec 2023 5:07 PM GMT
રાજ્યમાં વર્ગ 3ની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામેં આવી રહ્યા છે. જેમાં સત્તાવાર સામે આવેલ વિગત અનુસાર વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં મોટા...

ભરૂચ: પાલેજ પોલીસ મથકની હદમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયુ

29 Oct 2023 10:18 AM GMT
પાલેજ પોલીસ મથકની હદમાં આવતા પાલેજ ટાઉન તેમજ વરેડિયા ગામમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત રાજ્યમાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, અભિયાનને મળી લોક ભાગીદારી...

21 Oct 2023 11:09 AM GMT
સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે..

સાબરકાંઠા:હિંમતનગર એસટી વિભાગીય કચેરીના આઠ ડેપો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

23 Aug 2023 6:26 AM GMT
જીલ્લાના મુખ્ય ડેપો હિંમતનગર ખાતે આજથી સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યુ છે તો મુસાફરોને પણ સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરાઈ છે

ભરૂચ: ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા ભારત કો જાનો પરીક્ષા યોજાય,3 હજાર વિદ્યાર્થીઓ જોડાયા

18 Aug 2023 10:57 AM GMT
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વિવિધ અગિયાર જેટલાં પ્રકલ્પો પૈકીની એક એટલે ભારત વિકાસ પરિષદ.

ભરૂચ: મતકતમપુર વિસ્તારમાં ગંભીર ગુનાઓ અટકાવવા પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યુ,78થી વધુ લોકો સામે ગુનો દાખલ

25 April 2023 1:05 PM GMT
મતકતમપુર વિસ્તારમાં ગંભીર ગુનાઓ અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસે મેગા કોમ્બિન્ગ હાથ ધરી જાહેરનામાનો ભંગ કરતા 78થી વધુ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી...

ગાંધીનગર: રાજ્યની 17 જેલમાં 1700 પોલીસે અધિકારીઓએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન,જુઓ શું શું મળી આવ્યું

25 March 2023 6:40 AM GMT
રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.