New Update
/connect-gujarat/media/media_files/2025/01/20/GtioSv9dDM922GGcexox.jpg)
રાજ્યમાં બદલી અને બઢતીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. મહેસુલ વિભાગે 31 અધિકારીઓની બદલી કરી છે જ્યારે 3 અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપી છે. ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ 1 સંવર્ગમાં ફરજ બજાવચા અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરાઈ છે જ્યારે જ્યારે મામલતદાર વર્ગ- 2 સંવર્ગના ત્રણ અધિકારીઓને ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1ની જગ્યા પર હંગામી ધોરણે બઢતી આપી છે.
Latest Stories