આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામા કેબિનેટ બેઠક મળશે

New Update
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામા કેબિનેટ બેઠક મળશે

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામા કેબિનેટ બેઠક મળશે. સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે. તેમને જણાવી દઈએ કે, કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓની સમિક્ષા થશે.

Advertisment

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં સવારે 10 કલાકે કેબિનેટ બેઠક મળશે, ઈ-સરકાર પ્રોજેક્ટ સંદર્ભે તેમજ બજેટની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવશે. બજેટની વિભાગવાર થઈ રહેલી બેઠકની સમિક્ષા કરવામાં આવશે. કોરોનાના કેસ તથા વેક્સિનેશનની પણ સમિક્ષા કરવામાં આવશે. G-20 બેઠકને લઈ ગુજરાતમાં થનારી બેઠક પર સમિક્ષા થશે.

Advertisment