ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક, વિવિધ મુદ્દે થશે ચર્ચા..
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજા છે જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા થશે
આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી.
૭૪માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર યોજાયેલ પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમે આવ્યો છે