ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં બદલીના હુકમ કરાયા,વર્ગ 1 અને 2 સહિત મદદનીશ અધિકારીને મળ્યા ટ્રાન્સફર ઓર્ડર

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્યમાં જીપીસીબીમાં ફરજ બજાવતા વર્ગ 1 અને 2 સહિત મદદનીશ પર્યાવરણ ઈજનેર અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી

New Update
gujaraar
Advertisment

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્યમાં જીપીસીબીમાં ફરજ બજાવતા વર્ગ 1 અને 2 સહિત મદદનીશ પર્યાવરણ ઈજનેર અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

Advertisment

 જાણવા મળ્યા મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરજ બજાવતા અધિકારીઓને જાહેરહિત તેમજ સ્વ.વિનંતી અનુસાર તાત્કાલિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે,જેમાં બોર્ડમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ - 1માં 10 અધિકારી,જ્યારે વૈજ્ઞાનિક અધિકારી વર્ગ - 2માં 60 અધિકારી,તેમજ નાયબ પર્યાવરણ ઈજનેર વર્ગ -2માં 24 અધિકારી તથા બોર્ડમાં મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ -2માં ફરજ બજાવતા 67 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. 

 

Latest Stories