New Update
/connect-gujarat/media/media_files/2025/07/14/accident-2025-07-14-16-00-08.jpg)
અમદાવાદમાં રફતારના કહેરે વધુ બેનો ભોગ લીધો છે.
શિવરંજની પાસે કારે એક્ટિવાને ઠોકર મારતા, એક્ટિવામાં સવાર બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ હતી.
મૃતકોના ઓળખ અશફાક અજમેરી અને અક્રમ કુરેશી તરીકે થઇ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયા હતા.
Latest Stories