અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે CPR ટ્રેનીંગના વિશેષ કાર્યક્રમનું આયોજન

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં વર્લ્ડ હાર્ટ ડે પર CPR ટેકનિક પર વિષેશ કાર્યક્રમ યોજાયો

New Update
અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે CPR ટ્રેનીંગના વિશેષ કાર્યક્રમનું આયોજન

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે CPR ટ્રેનીંગના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં વર્લ્ડ હાર્ટ ડે પર CPR ટેકનિક પર વિષેશ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોક્ટર્સ, નર્સિસ ઉપરાંત દાખલ દર્દીઓના સગા, આસપાસની સોસાયટીમાં રહેતા લોકો, મીડિયાતથા પોલિસે પણ CPR કેવીરીતે આપી શકાય એની ટ્રેનીંગ આપવામાં આવી હતી. ડૉ. જયવીર અટોદરિયાદ્વાર આ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો