ગુજરાત વલસાડ : પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલા ભક્તનું હાર્ટએટેકથી મોત વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે કિશોર પટેલ નામના વ્યક્તિ દર્શન કરવા માટે આવ્યા હતા. કિશોર પટેલ શિવલિંગ પાસે બેસી અભિષેક કરી રહ્યા કરી રહ્યા હતા. તે દરમ્યાન હાર્ટએટેક આવતા તેઓ મંદિરમાં ઢળી પડ્યા હતા By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: મૂર્છિત ચેકર્ડ સ્નેકને CPR આપીને પ્રાણ પૂરતા સાહસિક જીવદયા પ્રેમી વડોદરામાં એક જીવદયા પ્રેમીના સાહસને લોકો બિરદાવી રહ્યા છે,એક સાપ કે જે મૂર્છિત અવસ્થામાં હતો,તે સાપને CPR આપીને તેમાં જીવદયાપ્રેમીએ પ્રાણ ફૂંક્યા હતા. By Connect Gujarat Desk 16 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: માર્ગ પર બેભાન થયેલા યુવાનને પોલીસકર્મીએ આપ્યો CPR, જો કે જીવ ન બચાવી શકવાનો અફસોસ ! ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા મઢુલી સર્કલ પર વિજયસિંહ ગોહીલ નામના પોલીસ જવાન ટ્રાફીક નિયમન માટેની ફરજ બજાવે છે. ગતરોજ સાંજના તેઓ ફરજ પર ફરજ હાજર હતા. By Connect Gujarat 19 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સરકારી અધિકારી અને કર્મચારીઓને CPRની તાલીમ અપાય ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં આજ રોજ તમામ કર્મચારીઓ માટે CPRની ટ્રેનીંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 30 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નારાયણ વિદ્યાલય ખાતે CPR અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન સહ તાલીમ અપાય આજના સમયમાં કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટએટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે, By Connect Gujarat 16 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શિક્ષણ વિભાગ દ્વારા સીપીઆર કેમ્પનું આયોજન કરાયું, 10 હજારથી વધુ શિક્ષકો લેશે તાલીમ શિક્ષણ અધિકારીની કચેરી અને કિરણ હોસ્પિટલના સહયોગથી મેડિકલ કોલેજ ખાતે સી.પી.આર.કેમ્પનું આયોજન શિક્ષકો માટે કરવામાં આવ્યું હતું By Connect Gujarat 03 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે CPR ટ્રેનીંગના વિશેષ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં વર્લ્ડ હાર્ટ ડે પર CPR ટેકનિક પર વિષેશ કાર્યક્રમ યોજાયો By Connect Gujarat 30 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ચોરવાડ પાસે નાળિયેરની વાડીમાં કામ કરતા 17 વર્ષીય કિશોરનું કાર્ડિયેક એરેસ્ટના કારણે મોત, CPR પણ કામ ન આવ્યો જિજ્ઞેશ વાજા નામનો 17 વર્ષીય કિશોર સવારના સમયે નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો By Connect Gujarat 03 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: 11મી જૂનના રોજ ગુજરાત પોલીસ દ્વારા પોલીસકર્મીઓ અને શહેરીજનોને CPR ની તાલીમ આપવામાં આવશે ગુજરાત પોલીસ દ્વારા 11મી જૂને સમસ્ત ગુજરાતમાં CPR ની તાલીમ આપવામાં આવશે જેમાં શહેરીજનોને જોડાવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે By Connect Gujarat 09 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn