મોડે સુધી ઊંઘ નથી આવતી ? આટલું કરો

આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક લોકો રાત્રે પડતાની સાથે ઊંઘ આવે એમ વિચારતા હોય છે. પરંતુ થાકના કારણે કે અન્ય કારણોસર ઊંઘ આવતી નથી,.તો ચાલો આજે કેટલાક ઉપાયો જાની લઈએ જેનાથી તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

New Update
ઊંઘ

આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક લોકો રાત્રે પડતાની સાથે ઊંઘ આવે એમ વિચારતા હોય છે. પરંતુ થાકના કારણે કે અન્ય કારણોસર ઊંઘ આવતી નથી,.

તો ચાલો આજે કેટલાક ઉપાયો જાની લઈએ જેનાથી તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે. ઘણા લોકોને રાત્રે પગમાં દુખાવો થતો હોય છે. બળતરા થાય છે જેના કારણે પણ ઊંઘ સરખી આવતી નથી.

સ્વસ્થ રહેવા માટે ઊંઘ જરૂરી છે. તમને પણ આ તકલીફ હોય તો આજથી જ પગના તળિયામાં સરસવનું તેલ લગાડવાની શરૂઆત કરી દો.

 ખાસ કરીને જો રાત્રે પગમાં સરસવનું તેલ લગાડો છો તો તેનાથી તમને અવશ્ય ફાયદો થશે. રાત્રે સુતા પહેલા પગના તળિયામાં સરસવનું થોડું તેલ લગાડીને માલિશ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.  

જો તમે પગના તળિયામાં તેલ લગાડીને માલિશ કરો છો તો પિરિયડ સમયે થતી સમસ્યાઓ ઘણી હદે ઘટી જાય છે  પગના તળિયામાં સરસવનું તેલ લગાડી માલિશ કરો તેનાથી તમને ગાઢ ઊંઘ આવશે. 

 રોજ રાત્રે પગના તળિયામાં માલિશ કરીને સુવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે  પગના તળિયામાં સરસવનું તેલ લગાડીને માલિશ કરવાથી મગજ શાંત થાય છે જેના કારણે ઊંઘ ઝડપથી આવે છે.સવારે પણ તમે ફ્રેશ ઉઠો છો અને દિમાગ શાંત રહે છે.

 

Latest Stories