🔴 Breaking
ભરૂચ: આમોદના દાંડા ગામે વીજ પોલ મુદ્દે ખેડૂત અને વીજ વિભાગ સામસામે,ખેડૂતોએ અધિકારી પર ધાકધમકીના લગાવ્યા આક્ષેપભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરીઅંકલેશ્વર: 300 શ્રદ્ધાળુઓનો સંઘ શક્તિપીઠ અંબાજી જવા રવાના, ભાદરવી પૂનમે ચઢાવશે ધજાસુરત : પડતર પ્રશ્નોને લઈને એમ્બ્રોઈડરીના શ્રમિકોએ કલેક્ટર કચેરી ગજવી મુકી, મામલો થાળે પાડવા પોલીસ મેદાને આવી…ભાવનગર : ચિત્રા GIDCના ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ કારખાનામાંથી રૂ. 1.23 લાખના મુદ્દામાલની ચોરી, તસ્કરોની કરતૂત CCTV’માં કેદઅંકલેશ્વર: દમણથી પાયલોટિંગ કરી લવાતો વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, ₹5.12 લાખનો મુદ્દામાલ જપ્ત અંકલેશ્વર: ESIC હોસ્પિટલ નજીક 2 કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું ,શ્રીજીની 5 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરી શકાશેભરૂચ : હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલમાં બાળકો માટે દાંત ચેકઅપ કેમ્પ યોજાયો, બાળકોને દાંતની યોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન અપાયુંભરૂચ: આમોદના દાંડા ગામે વીજ પોલ મુદ્દે ખેડૂત અને વીજ વિભાગ સામસામે,ખેડૂતોએ અધિકારી પર ધાકધમકીના લગાવ્યા આક્ષેપભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરીઅંકલેશ્વર: 300 શ્રદ્ધાળુઓનો સંઘ શક્તિપીઠ અંબાજી જવા રવાના, ભાદરવી પૂનમે ચઢાવશે ધજાસુરત : પડતર પ્રશ્નોને લઈને એમ્બ્રોઈડરીના શ્રમિકોએ કલેક્ટર કચેરી ગજવી મુકી, મામલો થાળે પાડવા પોલીસ મેદાને આવી…ભાવનગર : ચિત્રા GIDCના ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ કારખાનામાંથી રૂ. 1.23 લાખના મુદ્દામાલની ચોરી, તસ્કરોની કરતૂત CCTV’માં કેદઅંકલેશ્વર: દમણથી પાયલોટિંગ કરી લવાતો વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, ₹5.12 લાખનો મુદ્દામાલ જપ્ત અંકલેશ્વર: ESIC હોસ્પિટલ નજીક 2 કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું ,શ્રીજીની 5 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરી શકાશેભરૂચ : હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલમાં બાળકો માટે દાંત ચેકઅપ કેમ્પ યોજાયો, બાળકોને દાંતની યોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન અપાયું
Featured

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221 નવા કેસ નોંધાયા, 15 સંક્રમિતોના મોત

દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221 નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 47 હજાર 176 થઈ છે. કુલ 4 કરોડ 45 લાખ 580 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 165 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 26 લાખ 13 હજાર 049 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 17 લાખ 81 હજાર 723 ડોઝ અપાયા હતા.