સમગ્ર દેશમાં આજરોજ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો પણ દેશભક્તિના રંગે રંગાયો હતો. ભરૂચ અને અંકલેશ્વરમાં ઠેર ઠેર ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા હતા જેમાં દેશની આન બાન અને શાન સમાન રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રીયપર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ અંકલેશ્વરમાં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી, દેશભક્તિના રંગે રંગાયા નગરજનો
સમગ્ર દેશમાં આજરોજ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો પણ દેશભક્તિના રંગે રંગાયો હતો.
