New Update
/connect-gujarat/media/media_files/2025/05/27/u0hv3kUmb6iaL27HSQ0Q.jpg)
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ચીખલદા ગામ નજીક માલસામાન લઈ જનાર ટ્રક પલ્ટી જતાં અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં જોઈ જાનહાની નહીં.
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ચીખલદા ગામ નજીક મહારાષ્ટ્રથી આવનાર માલવાહક ટ્રક પલ્ટી જતાં ગંભીર અકસ્માત સર્જયો હતો. રાત્રીના 11 વાગ્યાંનાં અરસામાં ગંભીર અકસ્માત બનવા પામ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં ડ્રાઇવર કન્ડકટરને નાની મોટી ઈજાઓ થતાં તેઓનો ચમત્કારીક બચાવા થવા પામ્યો હતો. આ ઉપરાંત વઘઈ સાપુતારા રોડ ઉપર માલેગામ ઘાટ માર્ગમા તકનીકી ખામીઓના કારણે અન્ય એક ટ્રક પલ્ટી જવાં પામ્યો હતો.
Latest Stories