દેશના 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, મતદાર યાદી અપડેટ કરવા ચૂંટણી પંચે આપ્યા આદેશ

સમાચાર : આ વર્ષે દેશના 4 રાજ્યો મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે રાજ્યોમાં મતદાર યાદી અપડેટ કરવા અંગે આદેશ જારી કર્યા છે.

New Update
Assembl

Assembly elections

આ વર્ષે દેશના 4 રાજ્યો મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે રાજ્યોમાં મતદાર યાદી અપડેટ કરવા અંગે આદેશ જારી કર્યા છે. આ કામ 20 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાનું છે.

મતદારોના ડેટા અપડેટ થયા બાદ ચૂંટણી પંચ ચાર રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

 

Latest Stories