/connect-gujarat/media/media_files/0Dd7fCHZPgcOcrBFSo7w.jpeg)
આ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણકાલીન બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સાતમી વખત બજેટ રજૂ કરશે. આ પહેલા નાણામંત્રી તરીકે તેમણે 5 સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. FY2024-25 માટે વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.
આજે રજૂ થયેલા બજેટમાં આવકવેરા ભરનારાઓને રાહત મળી શકે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી શકાય છે. 12 લાખ રૂપિયા સુધીના ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે. સરકારી કર્મચારીઓ માટે પણ NPSમાં ફેરફાર શક્ય છે. એનપીએસને વધુ આકર્ષક બનાવી શકાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સાતમી વખત બજેટ રજૂ કરશે. આ પહેલા નાણામંત્રી તરીકે તેમણે 5 સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. FY2024-25 માટે વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. મોદી 3.0 ના આ બજેટથી લોકોને ઘણી અપેક્ષાઓ છે.