અમૃતસરથી સહરસા જતી ગરીબ રથ એક્સપ્રેસમાં લાગી આગ, કોચ બળીને ખાખ

પંજાબના સરહિંદ રેલ્વે સ્ટેશન નજીક આજે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ. અમૃતસરથી સહરસા જતી ગરીબ રથ એક્સપ્રેસમાં અચાનક આગ લાગી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો

New Update
scs
Latest Stories