ગુજરાતીઓએ કરોડો ગુમાવ્યા, ફ્રોડ કેસમાં વધારો

ગુજરાતમાં એક વર્ષમાં ક્રેડિટ કાર્ડ-ડેબિટકાર્ડ-ઈન્ટરનેટથી છેતરપિંડીની 1349 ઘટના નોંધાઇ છે. અને જેમાં તેમણે કુલ રૂપિયા 49.92 કરોડ ગુમાવ્યા છે.

s
New Update

ટેક્નોલોજીથી ફૂડ ડિલિવરી-ટિકિટ બૂકિંગથી માંડીને બેન્કિંગના વ્યવહાર પણ એક ક્લિક દૂર થઈ ગયા છે. અલબત્ત ઓનલાઈન નાણાકીય લેવડ દેવડમાં નાની એવી ગફલતથી પણ પરસેવાની કમાણી ગણતરીની - મિનિટમાં સફાચટ થઈ શકે છે.

ગુજરાતમાં એક વર્ષમાં ક્રેડિટ કાર્ડ-ડેબિટકાર્ડ-ઈન્ટરનેટથી છેતરપિંડીની 1349 ઘટના નોંધાઇ છે. અને જેમાં તેમણે કુલ રૂપિયા 49.92 કરોડ ગુમાવ્યા છે.

નાણકીય વર્ષ 2019-20માં ઓનલાઈન છેતરપિંડીની કુલ માત્ર 51 ઘટના હતી અને તેમાં ગુમાવ્યા હતા. આ પછી લોકોએ રૂપિયા 2.87 કરોડ 2020-21માં આ પ્રમાણ વધીને રૂપિયા 6.31 કરોડ થઈ ગયું હતું.

2020-21માં છેતરપિંડીની રકમ ઘટી હતી પણ ઘટનામાં વધારો નોંધાયો હતો. 2022-23માં 237 ઘટનામાં રૂપિયા 9.87 કરોડની રકમ લોકોએ ગુમાવી હતી.

આમ, 2022-23 કરતાં છેતરપિંડીની રકમમાં પાંચ ગણો વધારો થયો હતો.

#Fraud #Connect Gujrat #Gujrat
Here are a few more articles:
Read the Next Article