દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોધાયા, 71 સંક્રમિતોના થયા મોત

New Update

ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો વિશ્વના ઘણા દેશોમાં કોરોના કેસ વધ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ અને 71 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 3383 લોકો સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.56 ટકા છે.

• કુલ એક્ટિવ કેસઃ 27,802

• કુલ રિકવરીઃ 4,24,61,926

• કુલ મૃત્યુઆંકઃ 5,16,352

• કુલ રસીકરણઃ 181,04,96,924

Latest Stories