ડોગ બાઈટઃ જો તમને કોઈ સ્વાન કરડે તો સારવારમાં વિલંબ ન કરો, ઈન્ફેક્શનથી બચવા તરત જ કરો આ 10 કામ!
કૂતરો કરડવાથી ચોક્કસપણે દુઃખ થાય છે અને તે તદ્દન ખતરનાક સાબિત થઈ શકે છે. ઉપરાંત, આ પ્રાણીથી વ્યક્તિને આજીવન ડર લાગે છે.
કૂતરો કરડવાથી ચોક્કસપણે દુઃખ થાય છે અને તે તદ્દન ખતરનાક સાબિત થઈ શકે છે. ઉપરાંત, આ પ્રાણીથી વ્યક્તિને આજીવન ડર લાગે છે.
બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ શેહનાઝ ગીલને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી ત્યારથી તે ખૂબ જ જાણીતી બની છે.
સુંદર અને ગ્લોઇંગ સ્કિન માટે લોકો રોઝ વોટરનો ઉપયોગ કરતાં હોય છે. સ્કિન કેર રૂટિનમાં ગુલાબજળનો ઉપયોગ ખાસ થાય છે.
કોરોનાનું નવો વેરિઅન્ટ ઓમિક્રોન BF.7 ફરી એકવાર દેશમાં દેખાયા બાદ ગભરાટનું વાતાવરણ સર્જાયું
થોડા દિવસ પહેલા હિંમતનગરમાં નવજાત બાળકીએ તેનાજ માતા-પિતાએ જીવતી ખેતરમાં દાટી દીધી હતી. જેની સારવાર હિમ્મતનગરમાં ચાલી રહી હતી પરંતુ આજે સારવારના 9માં દિવસે બાળકીનું મોત થયું છે