Connect Gujarat
દેશ

9 માર્ચે પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ તથા પીએમ મોદી નીહાળશે ક્રિકેટ મેચ

9 માર્ચે પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ તથા પીએમ મોદી નીહાળશે ક્રિકેટ મેચ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. 9 માર્ચના રોજ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે જેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ તથા પીએમ મોદી ક્રિકેટ મેચ નિહાળશે.

9 માર્ચે વડાપ્રધાન મોદી મેચ નીહાળવા અમદાવાદ આવવાના છે, જેઓ ઓસ્ટ્રેલિયાના પીએ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ખાતે મેચ નીહાળશે. રાજ્યભરમાંથી ભાજપના વિધાનસભા વાઈઝ કાર્યકર્તાઓ મેચ જોશે. આ મેચ ભારત-ઓસ્ટ્રેલિય વચ્ચે રમાવાની છે. આ મેચ તમામ વિધાનસભા વાઈઝ 500 જેટલા કાર્યકર્તાઓ પણ મેચ નીહાળશે.

Next Story