ઝવેરાતથી લઈને જૂતા અને કપડાં સુધી, ટ્રમ્પના 50 ટકા ટેરિફની ભારતના કયા ક્ષેત્ર પર શું અસર પડશે?
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, ભારત અને અમેરિકા વચ્ચે કુલ 131.8 અબજ ડોલરનો વેપાર થયો છે, જેમાંથી ભારતે 86.5 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે45.3 અબજ ડોલરની આયાત કરી હતી.