પોરબંદર: પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાએ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી,વાવાઝોડાની પરિસ્થિતિ અંગે ચિતાર મેળવ્યો

New Update
પોરબંદર: પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાએ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી,વાવાઝોડાની પરિસ્થિતિ અંગે ચિતાર મેળવ્યો

પોરબંદરમાં વાવાઝોડાનો ખતરો

પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાએ યોજી બેઠક

અધિકારીઓ સાથે કરી ચર્ચા વિચારણા

વાવાઝોડાની શક્યતાના પગલે પોરબંદરના પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાએ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી હતી

બિપરજોય વાવાઝોડા સંદર્ભે પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ ડિઝાસ્ટર કંટ્રોલરુમની મુલાકાત લીધી હતી તેમણે વાવાઝોડા સંદર્ભે જિલ્લા પ્રશાસને લીધેલા અગમચેતીના પગલાં અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.પોરબંદર જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર વગેરેએ પ્રભારી મંત્રીને પ્રશાસનની તૈયારીઓ અંગે વાકેફ કર્યા હતા.

Latest Stories