ગુજરાત પોરબંદરની સરકારી ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ,એક કર્મચારી ઘાયલ પોરબંદર શહેરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટર ખાતે ઓટોકલેવ વર્ટીકલ મશીનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે આશ્રય સ્થાન, પોરબંદરથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ટીમને મળી હતી. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું By Connect Gujarat Desk 15 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : બાંટવા નજીક ચપ્પુની અણીએ થયેલી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ મામલે પોલીસે 3 શખ્સોને દબોચી લીધા... ગત તા. 5મી સપ્ટેમ્બરની મોડી રાત્રે જુનાગઢ-પોરબંદર હાઇવે પર અમદાવાદના 2 સેલ્સમેન પાસેથી ચપ્પુની અણીએ રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પોરબંદર: બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ 2090 ફૂટની ઉંચાઈએ લહેરાવ્યો તિરંગો, CMએ કરી સરાહના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ યોજેલ તિરંગા યાત્રાની X પ્લેટફોર્મ પર સરાહના કરી હતી. By Connect Gujarat Desk 13 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતના દરિયામાંથી રૂ. 600 કરોડની કિંમતના 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓ ઝડપાયા પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યું By Connect Gujarat 28 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પોરબંદરના અરબી સમુદ્રમાંથી 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ પોરબંદર અરબી સમુદ્રમાંથી 13 દિવસ પહેલા પણ ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. By Connect Gujarat 12 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયા લડશે ચૂંટણી By Connect Gujarat 12 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની જાહેરાત, કુલ 17 મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવશે ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. By Connect Gujarat 28 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પોરબંદર નજીક સમુદ્રમાંથી 350 કરોડ રૂપિયાનો ડ્રગનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો By Connect Gujarat 28 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજુલાની “રાણી” : બચ્ચાની સલામતી માટે સિંહણે રાજુલાથી પોરબંદર સુધી 300 કિમીનું અંતર કાપ્યું… ગીરની ગૌરવગાથામાં એક નવું છોગું ઉમેરાયું છે. ગીરના જંગલમાંથી ચારે દિશામાં સિંહ પરિવારો ફેલાયા છે, By Connect Gujarat 29 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પોરબંદર : પોષણના શસ્ત્રથી કુપોષણ સામેના જંગમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોનું પ્રેરણારૂપ કાર્ય... અહીં ગામનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. શૂન્યથી 5 વર્ષના બાળકનું વજન ઊંચાઈના સપ્રમાણ હોય તેવા ધ્યેય સાથે આંગણવાડીની બહેનો કામ કરે છે. By Connect Gujarat 20 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન શ્રાવણ માસ વિશેષ: ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં આવેલ લંકેશ્વર અને દુધેશ્વર મહાદેવ મંદિરનો જાણો મહિમા By Connect Gujarat 21 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા-૨ પોરબંદરથી થશે શરૂ, કોંગ્રેસ નેતાએ કરી જાહેરાત By Connect Gujarat 20 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત “બિપરજોય” વાવાઝોડાના પગલે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ પોરબંદરમાં તૈનાત NDRF ટીમની મુલાકાત લીધી… સમગ્ર રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષી ગુજરાત સરકાર દ્વારા રાહત અને બચાવ તેમજ લોકોના સ્થળાંતર માટે કામગીરી કરવામાં આવી રહી છે By Connect Gujarat 15 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પોરબંદર: પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાએ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી,વાવાઝોડાની પરિસ્થિતિ અંગે ચિતાર મેળવ્યો By Connect Gujarat 14 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પોરબંદર: વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર, 9 kmphની ઝડપે વધી રહ્યું છે આગળ વાવાઝોડા બિપરજોય અંગે અત્યારનું મોટું અપડેટ. વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર. 3 જિલ્લામાં NDRFની 3 ટીમ તહેનાત. By Connect Gujarat 10 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પોરબંદર : વર્ષમાં એક જ વખત ખૂલે છે આ મંદિર, અખાત્રીજના દિવસે ભક્તિઓને મળે છે સુદામાજીના ચરણસ્પર્શ કરવાની તક સમગ્ર ભારતમાં સુદામાજીનું એક માત્ર મંદિર પોરબંદરમાં જ આવેલું છે. અહિ માત્ર એક જ દિવસ ભક્તો સુદામાજીના ચરણ સ્પર્શ કરી શકે છે By Connect Gujarat 22 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પોરબંદર : દરિયાના પ્રખર પ્રહરી એવા જહાજ INS "વિનાશ" પર કરાય નેવી દિવસની ભવ્ય ઉજવણી… આજે તા. 4 ડિસેમ્બરના રોજ ભારતીય નેવી દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે By Connect Gujarat 04 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn