વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વ શાંતિ પુરસ્કાર મળશે, અમેરીકામાંથી થઈ જાહેરાત !

અમેરિકામાં ભારતીય-અમેરિકનોએ એક થઈને એક નવું લઘુમતી સંગઠન શરૂ કર્યું છે. શુક્રવારે (22 નવેમ્બર) મેરીલેન્ડમાં સ્લિગ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચમાં એક કાર્યક્રમ

New Update
images (1)1
Advertisment

અમેરિકામાં ભારતીય-અમેરિકનોએ એક થઈને એક નવું લઘુમતી સંગઠન શરૂ કર્યું છે. શુક્રવારે (22 નવેમ્બર) મેરીલેન્ડમાં સ્લિગ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચમાં એક કાર્યક્રમ દરમિયાન એસોસિયેશન ઓફ ઈન્ડિયન-અમેરિકન માઈનોરિટીઝ (AIAM)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Advertisment

આ સંસ્થાનો ઉદ્દેશ્ય ભારતીય-અમેરિકન વસાહતીઓમાં લઘુમતીઓને એકસાથે લાવવાનો અને તેમની સારી સ્થિતિ માટે કામ કરવાનો છે.સંસ્થાના આ ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલ્પસંખ્યક ઉત્થાન માટે ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. PM મોદીને આ એવોર્ડ વોશિંગ્ટન એડવેન્ટિસ્ટ યુનિવર્સિટી અને AIAM દ્વારા સમાવેશી વિકાસ અને લઘુમતી કલ્યાણ તરફના તેમના પ્રયાસો માટે આપવામાં આવશે.

Latest Stories