RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી,અપોલો હોસ્પિટલમાં દાખલ

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને અસહજ અનુભવાતા  ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

New Update
rbi

RBI ગવર્નર શક્તિકાંત દાસને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને અસહજ અનુભવાતા  ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

હાલ તેઓ  તબીબના ઓબ્ઝર્વેશન હેઠળ છે. વધુ વિગત માટે મેડિકલ બુલેટિનની રાહ જોવાઈ રહી છે.

Latest Stories