New Update
/connect-gujarat/media/post_banners/5c9a0f7d1704d0435e6434bb39c0c898ff9f328a37543ab834a366ead568d467.webp)
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી એસ. નરીમનનું નિધન થયું છે. તેમના દીકરા રોહિંગટને પિતાને યાદ કરતા કહ્યું કે તેઓ લિવિંગ લિજેન્ડ હતા,
જેમને કાયદા અને જાહેર જીવન સાથે જોડાયેલા લોકો હંમેશા યાદ રાખશે. તેમની તમામ વિવિધ સિદ્ધિઓ ઉપરાંત તેઓ તેમના સિદ્ધાંતોમાં અડગ રહ્યા.
Latest Stories